| મારું 2 days ago by Nitin Gohel જગતના અંત-આદિ બેઉ શોધે છે શરણ મારું ! હવે શું જોઈએ મારે? જીવન મારું ! મરણ મારું ! અધૂરા સ્વપ્ન પેઠે કાં થયું પ્રગટીકરણ મારું ? હશે કો અર્ધ-બીડી આંખડી કાજે સ્મરણ મારું ! અગર ના ડૂબતે ગ્લાનિ મહીં મજબૂર માનવતા ! કવિ રૂપે કદી ના થાત જગમાં અવતરણ મારું ! અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો ! નહીં સાંખી શકે ... ŕŞŽŕŞžŕŞ°ŕŤ€ ... - gujjudrops.wordpress.com | | તો મને સમજાવ જે 3 days ago by Nitin Gohel ઍક અર્થ પ્રેમ નૉ તૂ સમજે, તો મને સમજાવ જે. પ્રેમ ઍટલે સ્પર્સ નહી, પ્રેમ ઍટલે શર્મ નહી, પ્રેમ ઍટલે પુજા નહી, પ્રેમ ઍટલે પ્રાર્થના નહી. પણ, આ આશુ રૂપી જલ ને તૂ સમજે, તો મને સમજાવ જે. ઍક અર્થ પ્રેમ નૉ તૂ સમજે, તો મને સમજાવ જે. અલગ-અલગ ભાષા આ પ્રેમ ની, અલગ-અલગ આશા આ પ્રેમ ની, અલગ-અલગ રીત આ પ્રેમ ની, અલગ ... ŕŞŽŕŞžŕŞ°ŕŤ€ ... - gujjudrops.wordpress.com | | થોડા શેરો—મુકુલ ચોકસી 8 days ago by bazmewafa થોડા શેરો—મુકુલ ચોકસી 1 આ ઠુંઠું વૃક્ષ એ આશામાં દિન વિતાવી શકે પરણવા જેવી મોસમનું માંગુ આવી શકે 2 સાંજ ટાણે તું લીલુંછમ મૌન રહેતો હોય છે તો ય બબ્બે ગામનું વેરાન સહેતો હોય છે 3 મળે એને તમારું ઘર સમી સાંજે, અને તમને મરેલી હાથણીની સૂંઢમાં ખાલી કળશ મળશે 4 પૂછ્યું મેં કોણ છે?ઉત્તર મળ્યો યાયાતિ છે ને બહાર ... બઝમેવફા ... - bazmewafa.wordpress.com · 7 references | | ભાવિના ગર્ભમાં—દલપત ચૌહાણ 8 days ago by bazmewafa ભાવિના ગર્ભમાં—દલપત ચૌહાણ ભાવિના ગર્ભમાં છુપાયેલ કૃષણોને સાત સાત કોઠાની દુર્ગની જાળમાં પણ સુખેથી નહીં જીવવા દઉં ખેંચી લાવીશ મેદાનોમાં જેને યુગો સુધી મારા લાલ લાલ લોહીની પાડ્યા ભાગ પરસેવા કર્યા લિલામ. Posted in અછાંદસ, કવન, કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal Tagged: અછાંદસ, કવિતા, ગઝલ, DalpatCha ... બઝમેવફા ... - bazmewafa.wordpress.com · 7 references | | પ્રેમ 9 days ago by malji કલેજે ખેલની ભમ્મર કટારી યાદ આવે છે, હતી કેવી પરસ્પર પ્રીત પ્યારી, યાદ આવે છે. -ઘાયલ ત્યારથી મેળાપ બંને નો કદી થાતો નથી, જ્યાર થી તકરાર થઇ છે સંપ ને તકરાર માં. -જલન માતરી પ્રેમ નું દુઃખ ભલે ને જાહેર , સુખ જરા એમાં છાનુંમાનું છે. -મરીઝ થૈ વધુ સુંદર પ્રસરતાં એના મુખ પર ચાંદની, ચાંદની બોલી હવે છું હું ખ ... મલજી નો ... - malji.wordpress.com · 1 reference | | એમ પણ બને 9 days ago by Nitin Gohel પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને આ હાથ આખેઆખો બળે એમ પણ બને જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ? એક પગ બીજા ને છળે એમ પણ બને જે શોધવામાં જિંદગી આખી પસાર થાય ને એ જ હોય પગની તળે એમ પણ બને તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું અં ... ŕŞŽŕŞžŕŞ°ŕŤ€ ... - gujjudrops.wordpress.com | | આ તમે શુ કરવા બેઠા?—-“જિદ્દી” ... 10 days ago by bazmewafa આ તમે શુ કરવા બેઠા?—-“જિદ્દી” લુવારવી ડરપોક બનીને ડરવા બેઠા, મૃત્યુ પહેલા મરવા બેઠા. અશ્રુ તમારી આંખે મિત્રો મરદો થઈ શું કરવા બેઠા? કોઈ ન આયોજન, પહેલાથી લાગે ભુખ ને દળવા બેઠા. રબ છે અમારો દેનારો તો ક્યાં અન્યોથી કરગરવા બેઠા. એ ચાલનારા આગળ- આગળ, પાછા કદમ ક્યાં ભરવા બેઠા. જે છે બચેલા ડૂબતા -ડૂબતા, સાગ ... બઝમેવફા ... - bazmewafa.wordpress.com · 7 references | |