| “અમે શીદને જીવતાં રહ્યાં?” – 3 2 days ago by Deepali આઠ વરસના અનિલની કહાણી એથીયે કરુણ છે. અમદાવાદથી રજાઓમાં એ પોતાને ગામ રત્નાલ દસ મહિના પહેલાં આવેલો, ત્યારે છેલ્લો માબાપને મળેલો. એના બાપા વાઘજી મનસુખલાલ ભુજ પાસેના એ ગામમાં દરજીનો ધંધો કરતા.છોકરાનું બણતર સુધેરે તે માતે તેમણે અનિલને અમદાવાદ પોતાના ભાઇને ધેર રાખેલો. શહેરની નિશાળની માસિક ફીના 200રૂ. એ મો ... હું તો ... - dipupatel.wordpress.com |
| “અમે શીદને જીવતાં રહ્યાં?” – 2 2 days ago by Deepali ભચાઉ ગામમાં જેનાબહેનના હૈયામાં પણ એ જ વિચારના પડઘા પડતા હોય છે. જેમનાં માબાપને ભૂકંપ ભરખી ગયો છે એવા પોતાનાં ભત્રીજા ને બે ભત્રીજીની સંભાળ અત્યારે તો એ રાખે છે. લશ્કરનાં સૈનિકોએ બાંધી આપેલા પ્રમાણમાં સાફસૂથરા તંબૂમાં એમને રહેઠાણ મળી ગયું છે તે માટે કિસ્મતનો પાસ માને છે. જ્યારે બીજાં કેટલાય તો પોતાના ... હું તો ... - dipupatel.wordpress.com |
| Word of the day – lakh 2 days ago by Simon Today’s word, lakh, appears in the description of a online Gujarati dictionary. It means 100,000 and is used in the English of India and in other languages spoken in Bangladesh, India, Maldives, Nepal, Sri Lanka, Burma and Pakistan. Lakh comes from the Hindi लाख (lākh), which itself comes from the S ... Omniglot blog - omniglot.com/blog · 18 references |
| નામ મારું છે ખુશી, ખુશી ખુશી ... 2 days ago by gujaratikavitaanegazal નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું એક બે ત્રણ વદું તો, બા દાદાને લાગે વાહલું વન ટુ થ્રી કહું તો,મમ્મી પપ્પાને હસતા ભાળું ખુશી ખુશી હું બોલું બા દાદા કહે વારતા, શિયાળ કાગડો પુરી મોમ કહે હોલ્ડ માય હેન્ડ નહીં તો પડશે ભૂલી રમતાં રમતાં ઊંઘું,ઊઘમાં હસું થોડું થોડું ખુશી ખુશી હું બોલું બા બનાવે મારા મા ... ગુજરાતી ... - gujaratikavitaanegazal.wordpress.com · Rank: 40,438 · 2 references |
| “અમે શીદને જીવતાં રહ્યાં?” – 1 2 days ago by Deepali અંજાર શહેરનાં હજારોનો ભોગ લેનારા ભૂકંપને આગલે દિવસે એક લગ્ન હતાં. તે માટે બંધાયેલા ભભકાદાર માંડવાની નીચે આશરો લઇ રહેલાં 200-300 માનવીઓમાંની એક છે ત્રણ વર્ષની રીચા. દાદીમાના પડખામાં ભરાઇને એ બેઠી છે, આંખો ઝીણી કરીને એ દૂર દૂર તાકી રહી છે, અને થોડી થોડી વારે વિલાપ કરતી રહે છે: ” મારી બા ક્યાં છે? બા ક ... હું તો ... - dipupatel.wordpress.com |